Express wey par 2 વ્હીલ બંધ 😯#explorar
#express#axidant#dholera#reelvideo
નોંધ
અમદાવાદ–ધોલેરા એક્સપ્રેસવે (અધેલાઈ NHAI સર્કલ સુધી) પર ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, રિક્ષા તથા ટ્રેક્ટર જેવા વાહનો માટે જ્યાં પ્રવેશ પ્રતિબંધિત છે, ત્યાં આવા વાહનો લઈ જવા નહીં
તમામ વાહનચાલકોને કડક સૂચના આપવામાં આવે છે કે પ્રતિબંધિત માર્ગનો ઉપયોગ કરવાને બદલે નિયત સર્વિસ રોડનો જ ઉપયોગ કરે.
નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો સામે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવી શકે છે તથા ઓનલાઇન મેમો ઇશ્યૂ થઈ શકે છે.
⚠️ ટ્રાફિક નિયમોનું પાલન કરો, દંડાત્મક કાર્યવાહીથી બચો અને માર્ગ સલામતી જાળવવામાં સહકાર આપો.
આ સૂચનાને ગંભીરતાથી લઈ તેનું ચુસ્તપણે પાલન કરવા તમામ વાહનચાલકોને કડક અપીલ છે