ધોલેરા નજીક ABCD બિલ્ડીંગ નજીક એક્સપ્રેસ વે પર અકસ્માત
અમદાવાદ નિકોલ ના તલસી ભાઈ અમદાવાદ તરફ જતા આઇસર પાછળ ઘૂસી જતા સર્જાયો અક્સ્માત
BHADIYAD 108 ઘટના સ્થળે
ગંભીર ઘાયલ વ્યક્તિ ને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા
#Dholera#reel#એક્સપ્રેસવે#dholera