facebook pixel
જામનગર ખાતે અમૃતસરના સુવર્ણમંદિરના મુખ્ય પૂજારી તેમજ શીખ પંથના ધર્મગુરુ જ્ઞાની રઘવીરસિંહજીનું આગમન... #topstoriesofjamnagar જામનગરનાં આંગણે ધર્મગુરુની પાવન પધરામણી — શ્રી હરમંદિર સાહેબ (સોનાં મંદિર), અમૃતસરના મુખ્ય ગ્રંથિ જ્ઞાની રઘવીરસિંહજી વિશેષ ધર્મિક સમારંભમાં હાજરી આપવા જામનગર પધારી રહ્યાં છે. શ્રી ગુરુ તેગ બહાદુરજીની ૩૫૦મી શહીદી નિમિત્તે, જામનગર ગુરુદ્વારા સિંઘ સભા ખાતે ભવ્ય ગુરમત સમાગમનું આયોજન કરવામાં આવ્યું છે. 🗓 તારીખ: ૨૧ જુલાઈ, સોમવાર ⏰ સમય: રાતે ૮:૦૦થી ૧૦:૩૦ સુધી 📍 સ્થળ: ગુરુદ્વારા સિંઘ સભા, જામનગર આ પવિત્ર પ્રસંગે અમૃતસર અને ગુજરાતના જાણીતા ધર્મગુરુઓ પણ ઉપસ્થિત રહેશે. શ્રદ્ધા, કીર્તન અને સત્સંગથી ભરી સંધ્યા તમારા મનને શાંતિ અને આધ્યાત્મિક શક્તિ આપે તેવો સુંદર પ્રયાસ રહેશે. #Jamnagar #gyaniraghbirsingh #GoldenTemple #harmandirsahib #GurmatSamagam #guruteghbahadur350 #gurudwarasinghsabha #SikhPanth #ShaheediDiwas #gurbanivichar #GurbaniKirtanb#SikhCommunity #JamnagarGurudwara #shaheedisamagam
https://www.instagram.com/p/DMVMQ3Wqvgq
Posted on Instagram ·

 177

    Suggested Credits

    Credits on Gondola describe each credited role and may be incomplete. A brand or featured person is not necessarily the creator.

    Tags, Events, and Projects