facebook pixel
✈️✨જામનગરમાં સૂર્યકિરણ ટીમ દ્વારા દિલધડક એર-શો નું આયોજન 🇮🇳 તા. ૨૫-૨૬ જાન્યુઆરી દરમિયાન સૂર્યકિરણ એરોબેટિક ટીમનો અદ્ભુત એર શો યોજાશે. એશિયાની એકમાત્ર 9 વિમાનોની ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ કે જેને SKAT પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2022 પછી ફરી એક વાર આ વર્ષે જામનગરવાસીઓ આ દિલધડક એર-શો ના સાક્ષી બનશે. #topstoriesofjamnagar તારીખ: ૨૫-૨૬ જાન્યુઆરી, ૨૦૨૫ સ્થળ: ન્યુ જામનગર સર્કલ, ખંભાળીયા હાઈવે, જામનગર સમય: બપોરે ૨:૧૫ વાગ્યાથી #Jamnagar #IndiaAirForce #IAF #SuryaKiran #Airforce #suryakiranaerobaticteam #suryakiranairshow #airshow #SKAT #Jamnagaronlinemarketing #JOM #jamnagarairshow
https://www.instagram.com/p/DFLT2D8NWRZ
Posted on Instagram ·

 864

 1

    Suggested Credits

    Credits on Gondola describe each credited role and may be incomplete. A brand or featured person is not necessarily the creator.

    Tags, Events, and Projects