facebook pixel
ધાર્મિક અને ઐતિહાસિક મહાનુભાવોના પાત્રોની વેશભૂષા દ્વા૨ા રમાતી ગરબી... શ્રી ભારતમાતા આદર્શ ગરબી મંડળ, જામનગર. છેલ્લા ૬૫ વર્ષથી લિમડાલાઇન પટેલ ગરબી ચોકમાં ભારતિય સંસ્કૃત ને ઉજાગર કરતી શ્રી ભારતમાતા આદશૅ ગરબી મંડળની ગરબીમાં રજુ થતો રામાયણ-મહાભારતના પાત્રની વેશભૂષા નો રાસ વિશ્ર્વ વિખ્યાત છે. ભારતમાતા ગરબીનું ખાસ આકર્ષણ વેશભૂષા ગરબી છે જેમાં ધાર્મિક અને ઐતિહાસિક પાત્રો જેવા કે ભગવાન શ્રી રામ – લક્ષ્મણ, ભગવાન શિવજી, ભગવાન ગણેશ, મહારાણા પ્રતાપ અને શિવાજી મહારાજ જેવા વીર મહારાજાઓના વેશભૂષામાં ગરબી રમાડવામાં આવે છે. આ રાસને જોવા રીતસર માનવ મહેરામણ ઉમટી પડે છે. આ ગરબી નું સંચાલન જાણીતા ઉધોગપતિ અને અગ્રણી રામાણી પરિવાર ના સભ્યો અમૃતલાલ રામાણી બ્રધર્સ, જીતુભાઇ રામાણી બ્રધર્સ, લલીતભાઇ રામાણી બ્રધર્સ, પ્રફુલભાઇ લીંબાસીયા, દિનેશભાઇ લીંબાસીયા, હરીભાઇ ગજેરા, અશોકભાઇ પાબારી વગેરે સભ્યો દ્વારા કરવામાં આવે છે. Shoot & Edit by @kishan_radia Channel @jamnagaronlinemarketing #Jamnagar #Navratri #NavratriinJamnagar #SwastikRaas #Navratri2024 #gujarattourism #iggujarat #ig_gujarat #exploregujarat #explo...
https://www.instagram.com/p/DA08xeAyVMU
Posted on Instagram ·

 11.7k

 11

Not seeing views yet? Check back later!
    Suggested Credits

    Credits on Gondola describe each credited role and may be incomplete. A brand or featured person is not necessarily the creator.

    Tags, Events, and Projects