#topstoriesofjamnagar 15 ઓગષ્ટ નિમીતે કીડસ વેગાસ ચિલ્ડ્રન વેરના શોરૂમમાં 50 ટકા સુધીનું ડીસ્કાઉન્ટ અને સાથે સાથે સાઇકલ અને અન્ય આકર્ષક ગીફ્ટ નો ખજાનો.
૧૫ ઓગષ્ટને આવકારવા આખુ જામનગર થનગની રહયુ છે ત્યારે ટાઉનહોલ સર્કલ સંકલ્પ હોસ્પીટલ પાસે આવેલ બ્રાન્ડેડ ચિલ્ડ્રનવેરનો શોરૂમ કીડસ વેગાસ પણ આઝાદી દિવસ ઉજવવા માટે ૧૫ ઓગષ્ટ સુધી ૫૦ ટકા સુધીનું ડીસ્કાઉન્ટનુ મહા સેલ તેમજ બાળકો માટે લકકી ડ્રો પણ રાખેલ છે. જેમાં પ્રથમ ઇનામ સાયકલ સાથે નાના મોટા ૧૦ ઈનામ, ખરીદીના કુપનમાં ડ્રો રાખેલ છે.
કીડસ વેગાસના ઓનર અર્જુનભાઈ તેમજ લખનભાઇએ જણાવેલ કે સામાન્ય માણસો પણ સેમી બ્રાન્ડેડ તેમજ બ્રાન્ડેડ કપડા પહેરી શકે તે હેતુથી અમો એમઆરપીથી પણ નીચા ભાવથી કાયમી સેલ કરીએ છીએ તેમજ ગ્રાહકોને વાર્ષિક ખરીદી પર દર સાલ ગીફટ આપીએ છીએ તેમજ અમે ગત ૧૫ ઓગષ્ટ પણ મહા સેલ રાખેલ જેમા જામનગરની જનતા ખુબ જ લાભ લીધેલ હતો. અમો કપડાની કવોલીટીની ખુબ જ કાળજી રાખીને ખરીદી કરીએ છીએ તેમજ આજની ફેશન મુજબ ખરીદી કરીએ છીએ.
Address:
Kid's Vegas
4, Crest Corner Complex,
Near Sankalp Hospital,
Town Hall Circle, Jamnagar
📱 94098 63337
#Jamnagar#kidsclot...