અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં PCB સ્ક્વોડે અશોકમિલ ઘાંચીની ચાલી ખાતે ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા. પોલીસે 21 જુગારીઓની ધરપકડ કરી રોકડ સહિત કુલ ₹1.83 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
PCBની કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. શું સ્થાનિક પોલીસને આ જુગારધામની જાણ નહોતી?
#AhmedabadNews#GamblingRaid#PCBPolice#GujaratCrime#SamacharDiary