ભીષણ બવંડરનો કહેર, ચાપેકો એરપોર્ટને ભારે નુકસાન!
બ્રાઝિલના સાંતા કેટરિના વિસ્તારમાં આવેલા વિનાશક બવંડરનો નવો વીડિયો સામે આવ્યો છે. તોફાનની તીવ્રતાથી ચાપેકો એરપોર્ટને ભારે નુકસાન થયું છે, જ્યારે આસપાસના વિસ્તારોમાં પણ મોટા પાયે તારાજી સર્જાઈ છે.
#Brazil#SantaCatarina#Tornado#ChapecoAirport#StormDamage#બ્રાઝિલ#બવંડર