facebook pixel
મનપાના અધિકારી પર હુમલો, માર માર્યાની ઘટના સામે આવી! સુરતમાં મહાનગરપાલિકાના અધિકારીને માર મારવાની ઘટના સામે આવી છે. આ બનાવને પગલે મનપાના કર્મચારીઓની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. હુમલા પાછળનું કારણ અને પોલીસ કાર્યવાહી અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. #Surat #SMC #MunicipalCorporation #Attack #GujaratNews #સુરત #મનપા
https://www.instagram.com/p/DfzJCO-FO67
Posted on Instagram ·

 8

View and play counts aren’t available for every Instagram post.
    Suggested Credits

    Credits on Gondola describe each credited role and may be incomplete. A brand or featured person is not necessarily the creator.

    Tags, Events, and Projects