પેસિફિકા પિયરનો એક ભાગ વિશાળ મોજાંની તીવ્ર ટક્કરથી ધરાશાયી થયો હોવાનો વીડિયો સામે આવ્યો છે. દરિયાકિનારે આવેલા ઘરો પર પણ ઊંચાં મોજાં ત્રાટકી રહ્યાં છે. આ દૃશ્યો 'સ્કાયરેન્જર' દ્વારા કેદ કરવામાં આવ્યા છે.
#PacificaPier#California#OceanWaves#StormSurge#ViralVideo#amrica