પબ્લિક અથવા અન્ય વ્યક્તિના કમ્પ્યુટરમાં WhatsApp Web લોગિન કર્યા બાદ લોગઆઉટ કરવાનું ભૂલશો નહીં. અન્યથા તમારી ખાનગી ચેટ અને વ્યક્તિગત માહિતીનો દુરુપયોગ થઈ શકે છે. સુરક્ષા માટે લિંક થયેલા ડિવાઇસની યાદી નિયમિત ચેક કરો.
#WhatsApp#WhatsAppWeb#CyberSecurity#OnlineSafety#technewsupdate